BookShared
  • MEMBER AREA    
  • Pappa ni girlfriend

    (By Nimitt Oza)

    Book Cover Watermark PDF Icon Read Ebook
    ×
    Size 28 MB (28,087 KB)
    Format PDF
    Downloaded 682 times
    Last checked 15 Hour ago!
    Author Nimitt Oza
    “Book Descriptions: નેવર જજ અ બુક બાય ઈટ્સ કવર. આ કથા કોઈ એક્સ્ટ્રા-મેરિટલ અફૅરની નથી. આ કથા એક યુદ્ધની છે. એક એવું યુદ્ધ જે દરેક માનવ-શરીરમાં વર્ષોથી ચાલતું આવ્યું છે. એ યુદ્ધ છે મનુષ્ય પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિનું, વૃત્તિ વિરુદ્ધ નૈતિકતાનું, હોર્મોન્સ વિરુદ્ધ ઈન્ટેલીજન્સનું, કોન્શિયસ વિરુદ્ધ સબ-કોન્શિયસનું. જ્યાં સુધી માનવ સભ્યતા છે, ત્યાં સુધી આ યુદ્ધ અવિરત ચાલ્યા કરશે. નેચર અને સિવિલાઈઝેશનની બરાબર વચ્ચે ફસાયેલી આપણે એક એવી પ્રજાતિ છીએ, જેની નિયતિમાં જ સંઘર્ષ લખેલો છે. ન તો આપણે ક્યારેય આપણી વૃત્તિઓ અને પ્રકૃતિ તરફ પાછા વળી શકીશું, ન તો ક્યારેય પૂરેપૂરા સિવિલાઈઝ્ડ બની શકીશું. પ્રકૃતિ અને સંસ્કૃતિના બંને છેડાઓની બરાબર અધવચ્ચે આપણે ફસાયેલા છીએ. આ બંને વિરુદ્ધ દિશાઓ દરેક ક્ષણે આપણને પોતાની તરફ ખેંચી રહી છે. આ સંઘર્ષ માનવ ઈતિહાસના ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો છે. આદિમાનવ અને આજના સોફિસ્ટિકેટેડ હોમો સેપિયન્સ વચ્ચેનો છે. આપણી અંદર રહેલા આવેગો અને ઍથિક્સ વચ્ચેનો છે. જે સંઘર્ષમાંથી આ કથાના નાયક પ્રોફેસર વિનાયક ત્રિવેદી પસાર થાય છે, એ જ સંઘર્ષમાંથી આપણે દરેક પસાર થઈ રહ્યા છીએ. આપણા દરેકની અંદર એક યુદ્ધ ચાલી રહ્યું છે, નેચર વર્સીસ સિવિલાઈઝેશનનું ! શું લાગે છે? કોણ જીતશે?”

    Google Drive Logo DRIVE
    Book 1

    The Hidden Hindu

    ★★★★★

    Akshat Gupta

    Book 1

    The Hidden Hindu 2

    ★★★★★

    Akshat Gupta

    Book 1

    Oceanside blues =: Samudrantike

    ★★★★★

    Dhruv Bhatt

    Book 1

    The Raambai (ધ રામબાઈ)

    ★★★★★

    Jitesh Donga

    Book 1

    પૃથ્વીવલ્લભ

    ★★★★★

    Kanaiyalal Maneklal Munshi

    Book 1

    Manvi Ni Bhavai (માનવી ની ભવાઇ (Book 1)

    ★★★★★

    Pannalal Patel

    Book 1

    Paralysis

    ★★★★★

    Chandrakant Bakshi

    Book 1

    Mahabhinishkraman (મહાભિનિષ્ક્રમણ)

    ★★★★★

    Devangi Bhatt

    Book 1

    Wise and Otherwise

    ★★★★★

    Sudha Murty

    Book 1

    Vevishal

    ★★★★★

    Jhaverchand Meghani

    Book 1

    The Time Keeper

    ★★★★★

    Mitch Albom

    Book 1

    નોર્થ પોલ [North Pole]

    ★★★★★

    Jitesh Donga

    Book 1

    Lovely Pan House

    ★★★★★

    Dhruv Bhatt

    Book 1

    Life Is Short And So Is This Book

    ★★★★★

    Peter Atkins